સમય ન્યૂઝ. રતલામ, મધ્યપ્રદેશ : એમપીના રતલામમાં મુસાફરોના ગરબાનો એક વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રતલામના રેલ્વે સ્ટેશનનો ગત રાત્રે એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ મુસાફરો ગરબા કરતા જોવા મળે છે. રેલવે મંત્રીએ આ વીડિયો શેર કર્યો છે. રેલ મંત્રીએ રતલામ સ્ટેશનનો વીડિયો ટ્વીટ કર્યો:… Continue reading Viral Video : સમય પહેલા ટ્રેન પહોંચી જતાં મુસાફરોએ પ્લેટફોર્મ પર કર્યો ગરબા, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો
