સમય ન્યૂઝ. અમદાવાદ : ગુરુવારે અમદાવાદમાં 45.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. હવામાન વિભાગે તાપમાનમાં વધારાની આગાહી કરતા આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એડવાઈઝરી જારી કરી છે અને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. રાજ્યમાં… Continue reading સમગ્ર ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત, હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી
