April 19, 2026

ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ પહેલીવાર પ્રદેશ ભાજપ પ્રભારી ગુજરાત પ્રવાસે

Share Now

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં PM મોદીથી લઈને કેન્દ્રિય મંત્રીઓ અને દિગ્ગજ નેતાના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં એકાએક નેતાઓની ગતિવિધિ વધતાં વહેલી ચૂંટણીના એંધાણ ગણવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રભારી યાદવની મુખ્યમંત્રીના નિવાસ્થાને બેઠક મળશે. આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો હજાર રહેશે. સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી વિધાનસભાની ચૂંટણી ને લઈને BJP દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવશે.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ તરત જ પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસ ગુજરાત પ્રવાસે આવતા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. તો બીજું બાજુ આવતીકાલે કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથેની બેઠક કરશે. ઉપરાંત ખાલી પડેલા બોર્ડ અને નિગમોમાં નિમણૂંક અંગે ચર્ચાઓ થઈ શકે છે.

Related News
MC AWA

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy Read more

No more Nepal, China; Indians will soon visit Mansarovar via Uttarakhand, says Gadkari

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy Read more

દેશવાસીઓ સાથે મળીને દરેક પડકારને પરાસ્ત કરવો પડશેઃ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં PM

સમય ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનો સમય ભારત માટે ખૂબ Read more

ગુજરાતમાં ચૂંટણીના થોડા મહિના પહેલા જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી, કહી આ વાત

સમય ન્યૂઝ. ગાંધીનગર : ગુજરાત ચૂંટણીના થોડા મહિના પહેલા જ હાર્દિક પટેલે પાર્ટીને મોટો ઝટકો આપતા કોંગ્રેસ છોડી દીધી છે. Read more

Leave a comment